Sunday, October 6, 2024
HomeGujaratટંકારના જબલપુર ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીના જુગાર રમતા ૬ ઇસમોની અટક

ટંકારના જબલપુર ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીના જુગાર રમતા ૬ ઇસમોની અટક

ટંકારા પોલીસે મળેલ બાતમીને આધારે ટંકારા તાલુકાના જબલપુર ગામે દરોડો પાડી ગંજીપત્તાના પાના વડે પૈસાની હરજીતનો તીનપત્તીનો જુગારની બાઝી માંડી બેઠેલા મહેશભાઈ ઉર્ફે કાતીયો નરભેરામભાઇ કાનાણી ઉવ.૨૯, ગોરધનભાઇ ઠાકરશીભાઇ લો ઉવ.૬૦, અરજણભાઈ રામજીભાઈ કગથરા ઉવ.૫૮, હેમતભાઈ ડાયાભાઇ કુંડલીયા ઉવ.૪૫ રહે. ગામ.જબલપુર તા.ટંકારા, હેમંતભાઈ કલ્યાણજીભાઇ ભાલોડીયા ઉવ.૫૪ રહે. ટંકારા ગાયત્રીનગર, હીરાભાઈ ભગવાનજીભાઈ ભાલોડીયા ઉવ.૬૪ રહે.લક્ષ્મીનારાયણ મંદિર સામે ટંકારાવાળાને રંગેહાથ ઝડપી લઈ જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૬૨,૭૦૦/- કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગરધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!