Wednesday, January 15, 2025
HomeGujaratગ્રામપંચાયતની ચૂંટણીનો ખાર રાખીને રવાપર ગ્રામપંચાયત સભ્યના પતિ પર હુમલો: ત્રણ વિરુદ્ધ...

ગ્રામપંચાયતની ચૂંટણીનો ખાર રાખીને રવાપર ગ્રામપંચાયત સભ્યના પતિ પર હુમલો: ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો

ગત ગ્રામપંચાયત ની ચૂંટણીમાં ફરિયાદી ભીખાભાઇ આપભાઈ જારીયા (ઉ.વ.૪૫ રહે.ધાયડી વિસ્તાર રવાપર, મોરબી) ના પત્ની ભારતીબેન રવાપર ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ચુંટાયા હોય જેથી તે બાબતનો ખાર રાખી ત્રણ શખ્સો અજયભાઈ પ્રભાતભાઈ ચાવડા, પ્રદીપભાઈ ચાવડા અને સતિષભાઇ રમેશભાઈ ચાવડા (તમામ રહે રવાપર, મોરબી) વાળાઓએ ગ્રામપંચાયત ના સભ્ય ના પતિ સહિત બે વ્યક્તિઓ પર તલવાર અને ધોકા સહિતના હથીયારો સાથે તૂટી પડયા હતા અને ભૂંડાબોલી ગાળો ભાંડી હતી તેમજ ફરિયાદીને ડાબા હાથમાં તલવાર વડે હુમલો કર્યો હતો અને વાંસા ના ભાગે ફેક્ચર જેવી ઈજાઓ પહોંચી હતી.

- Advertisement -
- Advertisement -

જેથી ફરિયાદી સહિત બન્ને વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!