મોરબીની સ્વાદ પ્રેમી જનતા માટે સ્વાદનું નવું ઠેકાણું મોરબીના રવાપર ધુનડા રોડ પર ખુલી રહ્યું છે. અહીં લોકોને સ્વીટ, નમકીન અને ફરસાણની એક્સક્લુઝિવ વેરાઈટી રહેશે. રવાપર ધુનડા રોડ, મહાબલી હનુમાનજી મંદિરની સામે આવેલ સિદ્ધિ કોમ્પ્લેક્ષમાં ભવાની સ્વીટ & નમકીનનું આવતીકાલે 01 ઓગસ્ટ, 2025 ના રોજ ઉદ્ઘાટન થઈ રહ્યું છે. અહીં મોરબીવાસીઓને સ્વીટ, નમકીન અને ફરસાણની એક્સક્લુઝિવ વેરાઈટી મળી રહેશે. તો અચૂકથી મુલાકાત લેવા સંચાલક હાર્દિક સેજપાલ દ્વારા મોરબીવાસીઓને આહવાન કરવામાં આવ્યું છે