Saturday, January 17, 2026
HomeGujaratસ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ દ્વારા ખાખરાળા ગામના આંગણે ભવાઈનું આયોજન

સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ દ્વારા ખાખરાળા ગામના આંગણે ભવાઈનું આયોજન

પહેલાના જમાનામાં માહિતીના પ્રચાર માટે પરંપરાગત ભવાઈ એક મહત્વનું માધ્યમ ગણવામાં આવતું હતું. જોકે, સમય જતાં આ ભવાઈ ભૂલાવવા લાગી છે અને હવે તો ભવાઈ લુપ્ત થવાના આરે પહોંચી ગઈ છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ દ્વારા લોકોને ભવાઈથી માહિતગાર કરવા આગામી તા.20/5/2022ના રોજ ભારતની પ્રાચીન કલા એટલે ભવાઈનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. ખાખરાળા ગામના આંગણે ભવાઈનો ભવ્ય આયોજન કરાયો હતો. જે નિહાળવા સૌ કોઈ જાહેર જનતાને આયોજકો દ્વારા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!