Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીમાં ટેન્કરે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબીમાં ટેન્કરે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબી : મોરબીમાં ટેન્કરે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત થયું છે.જેમાં મોરબી-ર જુના ઘુટુ રોડ મોરબી રોડ એકોર્ડ સીરામીકની સામે પાર્થ ઉર્ફે પીન્ટુ ગોવિંદભાઇ પરેચા (ઉ.વ ૨૧) વાળા પોતાનુ સ્પેલેન્ડર મોટર સાયકલ નં GJ-03-CB-9227 લઈને પસાર થતો હતો ત્યારે પુરપાટ ઝડપે આવતા ટેન્કર નં GJ-12-Y-8080 નો ચાલકે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતા ગંભીર ઇજા થવાથી બાઈક ચાલક પાર્થ ઉર્ફે પીન્ટુ ગોવિંદભાઇ પરેચાનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા ગોવિંદભાઇ ગાંડુભાઇ પરેચાએ ટેન્કર ચાલક સામે મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!