Sunday, April 28, 2024
HomeGujaratરાષ્ટ્રીય એકતા દિન નિમિતે નીકળેલી બાઇક રેલીનું આવતીકાલે મોરબીમાં ત્રણ સ્થળે સ્વાગત...

રાષ્ટ્રીય એકતા દિન નિમિતે નીકળેલી બાઇક રેલીનું આવતીકાલે મોરબીમાં ત્રણ સ્થળે સ્વાગત કરાશે

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે નીકળેલી બાઇક રેલીનું મોરબી જીલ્લામાં આવતીકાલે આગમન થશે ત્યારે બાઈકરેલીના આગમન સંદર્ભે મોરબી જીલ્લામાં અલગ અલગ ત્રણ જગ્યા પર બાઇક રેલીને આવકારવા આવશે. આ અંગે જીલ્લા પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી. જેમાં કાલે સવારે 10:30 કલાકે માળિયાની ગેલોપ્સ હોટલ ખાતે આગમન કરાશે. બપોરે 1:30 કલાકે શનાળા રોડ મોર્કેટીંગ યાર્ડ મોરબી ખાતે બાઈક રેલીનું સ્વાગત કરશે જ્યારે બપોરે ત્રણ કલાકે ગ્રીનવીલા ઇન્ટરનેશનલ સ્કૂલ ટંકારા, મોરબી ખાતે આગમન થશે. જેમાં રેન્જ આઇ જી સંદીપ સિંહ, કલેકટર જે.બી.પટેલ સહિતના હાજરી આપશે આ તકે પધારવા એસપી સુબોધ ઓડેદરા દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!