Monday, July 8, 2024
HomeGujaratવાંકાનેરમાં રાજાવડલા રોડ ઉપર ઘર પાસે પાર્ક કરેલ બાઈક તસ્કરો હાંકી ગયા

વાંકાનેરમાં રાજાવડલા રોડ ઉપર ઘર પાસે પાર્ક કરેલ બાઈક તસ્કરો હાંકી ગયા

વાંકાનેર સીટી વિસ્તારમાં આવેલ રાજાવડલા રોડ ઉપર આવેલ ઘર પાસે પાર્ક કરેલ બાઈક કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા ચોરી કરી લઇ જવામાં આવતા બાઈક ધારક દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરમાં રાજાવડલા રોડ ઉપર આવેલ ગુલાબનગર ખાતે ઘર પાસે પાર્ક કરેલ નદીમભાઈ કમાલભાઈ કુરેશીના હીરો હોંડા સ્પ્લેન્ડર પ્લસ રજી. જીજે-૦૩-એચએમ-૮૫૪૪ બાઈકની કોઈ અજાણ્યા વાહન ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઇ નાસી ગયા હોવાની પ્રથમ ઈ-એફઆઇઆર નોંધાવ્યા બાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં રૂબરૂ ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!