Friday, March 20, 2026
HomeGujaratમોરબીના ઘુંટુ ગામે વસંત વિહાર સોસાયટીમાંથી બાઈકની ચોરી

મોરબીના ઘુંટુ ગામે વસંત વિહાર સોસાયટીમાંથી બાઈકની ચોરી

મોરબીના ઘુંટુ ગામે બંસરી હોટલ પાછળ આવેલ વસંત વિહાર સોસાયટીમાં રહેતા મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના ગુજરવાદી ગામના વતની જીલુભાઈ પ્રવીણભાઈ વસવેલીયા ઉવ.૪૨ એ ગત તા.૧૭/૦૩ના રોજ પોતાનું હોન્ડા સાઈન મોટર સાયકલ રજી. નં. જીજે-૩૬-એઈ-૨૭૯૨ પોતાના ઘર રાત્રીના પાસે પાર્ક કર્યું હતું, જે બાદ બીજે દિવસે સવારના ઉપરોક્ત હોન્ડા સાઈન મોટર સાયકલ ત્યાં જોવામાં ન આવતા, જેથી સોસાયટીમાં તથા સોસાયટી બહાર મોટર સાયકલની શોધખોળ કરવા છતાં મળી આવેલ ન હોય જેથી નિયમ મુજબ પ્રથમ ઇ એફઆઈઆર નોંધાવ્યા બાદ તાલુકા પોલીસ મથકે આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા, તાલુકા પોલીસે આરોપી સામે બીએનએસ કલમ ૩૦૩ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!