Monday, December 23, 2024
HomeGujaratમોરબીનાં ગ્રીનચોક વિસ્તારમાંથી થઈ બાઈકની ચોરી : પોલીસે ફરિયાદ નોંધી તપાસ આરંભી

મોરબીનાં ગ્રીનચોક વિસ્તારમાંથી થઈ બાઈકની ચોરી : પોલીસે ફરિયાદ નોંધી તપાસ આરંભી

મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાંથી એક બાઈકની ચોરી થયાની ઘટના સામે આવી છે. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગુન્હો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચોકસી બ્રધર્સ નામની દુકાનની સામેની શેરીમા નિતેશભાઇ મગનભાઇ ગામી (રહે, શીવમ સોસાયટી પી.જી. ક્લોક મોરબી શનાળા રોડ સોમાનાથ ટાવર -૧)એ ગત તા.૨૨/૦૫/૨૦૨૩ ના સાંજના સમયે પોતાની GJ-03-CD-9664 નંબરની બજાજ પ્લેટીના કાળા કલરની મોટર સાઇકલ પાર્ક કરેલ હતી. જ્યાંથી કોઈ અજાણ્યો ચોર તેમની મોટર સાઇકલ ચોરી કરી લઈ જતા નિતેશભાઇએ જાત તપાસ કરી છતાં મોટર સાઇકલ ન મળતા તેણે આખરે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!