Sunday, May 5, 2024
HomeGujaratમોરબી-વાંકાનેર હાઈવેની ઇમ્પીયીરલ હોટેલના પાર્કિંગમાંથી બાઈકની ચોરી

મોરબી-વાંકાનેર હાઈવેની ઇમ્પીયીરલ હોટેલના પાર્કિંગમાંથી બાઈકની ચોરી

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ ઇમ્પીયીરલ હોટલનું મેનેજમેન્ટ કરતા યુવાનનું બાઈક ચોરાયાની આરોપી સામે નામ જોગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના ઢુંવા નજીકની ઇમ્પીયીરલ હોટેલના પાર્કિંગમાં મહેન્દ્રસિંહ રામસીંગ ચદાણા (ઉ.વ.ર૯ હોટલ મેનેજમેન્ટ રહે. ઇમ્પીયીરલ હોટલ, ઢુવા તા.વાંકાનેર, મુળ રાજસ્થાન)એ હોટેલના પાર્કિંગમાં હીરો કંપનીનુ એચ.એફ.ડીલકસ રજી.નંબર જી.જે.૩૬.એ.બી.૦૭૬૨, કી.રૂ.૨૦,૦૦૦માં પાર્ક કર્યું હતું જેનું હાજી અકબરભાઇ માણેલ (રહે.મોરબી સો ઓરડી રામદેવપીરના મંદીર પાસે) નામનો શખ્સ ચોરી કરી લઇ ગયા અંગેની મહેન્દ્રસિંહે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી તપાસવા સહિતની તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!