Monday, January 27, 2025
HomeNewsBirthdayરાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ હળવદ તાલુકા ના પૂર્વ કાર્યવાહ અને યુવા નેતા...

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ હળવદ તાલુકા ના પૂર્વ કાર્યવાહ અને યુવા નેતા તપન દવે ના પિતાજી રાજુભાઈ દવે નો જન્મદિવસ

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ હળવદ તાલુકા ના પૂર્વ કાર્યવાહ અને યુવા નેતા તપન દવે ના પિતાજી રાજુભાઈ દવે નો જન્મ 27-6- 1958 ના રોજ થયો હતો જેઓ પોતાના જીવન ના 65 વર્ષ પૂર્ણ કરી અને 66 માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે તેઓએ દેશ ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે ૧૯૭૩ ની સાલ માં સંઘ શિક્ષાવર્ગ (પ્રથમ વર્ષ) માં સાથે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું ત્યાર બાદ તૃતીય વર્ષ સુધી સંઘ શિક્ષા વર્ગ માં સાથે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને ત્યારબાદ ગુજરાત ના વિવિધ સ્થાનો માં પણ સંઘ શિક્ષા વર્ગ માં શિક્ષક તરીકે પણ સેવા આપવા માટે નિમિત્ત બન્યા હતા અને  સંઘ ના અનેક વરિષ્ઠ પ્રચારકશ્રીઓનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું પોતે નાનપણ થી જ પરોપકાર ની ભાવના ધરાવે છે જ્યારે મોરબી માં મચ્છુ હોનારત ની આફત ની વેળા આવી તે સમયે  સતત 8 દિવસ સુધી રાહત કાર્ય માં જોડાયા હતા અને જામખંભાળિયા ખાતે આવેલ વાવાઝોડા ની આફત સમયે પણ સાથી સ્વયંસેવકો સાથે સેવા કાર્ય માં જોડાયા હતા રાજુભાઈ માં નાનપણ થી જ રાષ્ટ્ર સેવા ના સંસ્કારો નું સિંચન સંઘ ની શાખા દ્વારા પ્રાપ્ત થયું હતું રાજુભાઈ ના પુત્ર તપનભાઈ ને પણ  રાષ્ટ્ર ભક્તિ અને પરોપકાર વિચારો વારસા માં મળ્યા છે તપનભાઇ મોરબી જિલ્લા યુવા ભાજપ ના મહામંત્રી છે અને સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે અને તેમના મોટાભાઈ બીપીનભાઈ દવે પણ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ભાજપ ના શિસ્ત સમિતિ ના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે તેમનો સમગ્ર પરિવાર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ની વિચારધારા સાથે જોડાયેલો છે ત્યારે રાજુભાઈ ને તેમના જન્મદિવસ નિમિતે સગા વ્હાલા સબંધી તેમના મોબાઈલ નંબર 9016461000 પર શુભેચ્છાઓ નો વરસાદ વરસાવી રહ્યા છે

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!