Sunday, May 19, 2024
HomeGujaratહળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ભાજપની બેઠક મળી

હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ભાજપની બેઠક મળી

આવનાર સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીની ભાજપે અત્યારથી જ તડામાર તૈયારી આરંભી દિધી છે સૌ પ્રથમ સંગઠન મજબુત કરવાનુ કાર્ય હાથ ધરવામા આવ્યુ છે ત્યારે હળવદમા સંગઠન મજબૂત કઇ રીતે બનાવી તેને લઇને ચર્ચા વિચારણા કરવામા આવી હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે શહેર તેમજ તાલુકાના હોદેદારો અને કાર્યકર્તા હાજર રહ્યા

- Advertisement -
- Advertisement -

 આજ રોજ હળવદ માર્કેટિંગ યાર્ડ ના હોલ માં ભારતીય જનતા પાર્ટી ની હળવદ તાલુકા સંગઠન ને લગતી માહિતી આ મિટિંગ માં આપવા માટે રાજ્ય ના કેબિનેટ મંત્રી સૌરભભાઈ પટેલ, રાજકોટ ના સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા, સુ.નગર ના સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, મોરબી જિલ્લા ના સંગઠન પ્રભારી મેઘજીભાઈ કણઝરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્ય ષોત્તમભાઈ સાબરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, જયરાજસિંહ જાડેજા, બાબુભાઈ હૂંબલ, માર્કેટિંગ યાર્ડ ના ચેરમન રણછોડભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ધરમેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા પંચાયત ના વિરોધ પક્ષ ના નેતા ખેંગરભાઈ દલવાડી, જિલ્લા ના મંત્રી જશુબેન પટેલ, જેરામભાઈ દલવાડી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વલ્લભભાઈ પટેલ, મહામંત્રી દેવશીભાઈ દલવાડી, અજયભાઇ રાવલ, અસવીન કણઝરીયા, નયન પટેલ, વિઠ્ઠલભાઈ દલવાડી, આઇટી સેલના હિતેશભાઇ લોરીયા એ હાજરી આપી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!