Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેર-મોરબી હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત

વાંકાનેર-મોરબી હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત

ટ્રાફિકથી ધમધમતા વાંકાનેર-મોરબી હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર-મોરબી હાઇવે રોડ પર આવેલા લગધીરપુર જવાના રસ્તાની નજીક કાલે સાંજના પાંચ સાડા પાંચ વાગ્યાના સુમરે ટ્રેક નંબર જીજે ૧૨-બીવી-૪૮૯૦ ના ચાલકે પોતાની ટ્રકને બેફામ સ્પીડે ચલાવીને નિતીનભાઇ વરજાંગભાઇ ડાંગર
(ઉ.વ. 26)ની સ્વિફટ કાર નંબર જી.જે-૦૩-સી.ઇ-૯૬૪૪ ના ડ્રાયવર સાઇડના પાછળના દરવાજાની સાથે ભટકાડતા
અકસ્માત થયો હતો. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરાતા પોલીસ દ્વારા
આરોપી ટ્રકચાલકને પકડવા તપાસ આદરવામા આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!