Friday, December 1, 2023
HomeGujaratમોરબી જિલ્લા કોળી સમાજ દ્વારા શુક્રવારે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

મોરબી જિલ્લા કોળી સમાજ દ્વારા શુક્રવારે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

મોરબી જિલ્લા કોળી સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 22 ને શુક્રવારે જય વેલનાથ ચુવાળીયા કોળી ઠાકોર સમાજ વિધાર્થી બોર્ડિંગ, જીલ્લા પંચાયતની બાજુમા મોરબી ખાતે કેમ્પ યોજાશે જેમાં પધારી સહકાર આપવા જગદીશભાઈ ગંગારામભાઇ બાંભણીયા દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુજપરા, પુર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ, એસપી એસ.આર.ઓડેદરા, વિકાસ ટ્રસ્ટ રાજભા ઠાકોર, જુગલજી ઠાકોર, રાજ્ય કક્ષાના મંત્રી બ્રીજેસભાઇ મેરજા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ, હળવદ ધાંગધ્રા ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય લલીતભાઇ કગથરા, પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, અમિતભાઇ ગંગારામભાઈ અંગેચાણીયા એસોસિએશન પ્રમુખ એડવોકે દિલીપભાઈ અંગેચાણીયા, દેવજીભાઈ નાગજીભાઈ ગણેશીયા, જેન્તીભાઈ ઘાટલીયા, ઠાકોર વિકાસ ટ્રસ્ટ મોરબીના ધનજીભાઈ શંખેસરીયા, ભાણજીભાઈ ડાભી, રોયલ ક્ષત્રિય ઠાકોર સેના વેલનાથ મંદિર માળીયા ફાટક મનુભાઈ ઉપસરીયા નગરપાલિકાના ચેરમેન ધ્રુવકુમાર સિંહ જાડેજા, તાલુકા સદસ્ય તુલસીભાઈ પાટડીયા, વાંકાનેર સ્ટેટ કેસરીસિંહ, વોર્ડ નંબર ૪ ના કાઉન્સિલર જશવંતીબેન શિરોહીયા સહીતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!