મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આજ રોજ વિશ્વ રકતદાન દિવસ નિમિત્તે સંસ્કાર બ્લડ બેંકના સૌજન્ય થી રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું અને આ રક્તદાન કેમ્પમાં કુલ ૫૧ બોટલ રક્ત એકત્ર થયું હતું જે સંસ્કાર બ્લડ બેન્ક ને સોંપવામાં આવેલ હતું.