Thursday, March 28, 2024
HomeGujaratમોરબીનાં સામાકાઠા વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં મુર્તદેહો મળ્યો : પોલીસ તપાસ શરૂ

મોરબીનાં સામાકાઠા વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં મુર્તદેહો મળ્યો : પોલીસ તપાસ શરૂ

મોરબીના સામાકાંઠે આવેલા ભારતનગર વિસ્તારમાં થી પુરુષ અને મહિલાના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા જેમાં મોરબી બી ડિવિઝન પોલીસને ઘટના ની જાણ થતાં બનાવ સ્થળે પહોંચી તપાસ શરૂ કરતાં પ્રાથમિક તપાસમાં આ મૃતદેહ અનિલ રાઠોડ અને લલિતા બેન નામના વ્યક્તિઓના હોવાનું જાણવા મળ્યું છે હાલ પોલીસ તપાસ શરૂ છે જેમાં ઓરડીમાંથી મળી આવેલા પુરુષ અને સ્ત્રીના મૃતદેહ ને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડી બન્ને વ્યક્તિઓ દ્વારા આપઘાત કરાયો છે કે અન્ય કોઈ બનાવ બન્યો છે તેની પોલીસ તપાસ શરુ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!