Saturday, October 12, 2024
HomeGujaratવાંકાનેર નજીક મચ્છુ-૧ ડેમમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો

વાંકાનેર નજીક મચ્છુ-૧ ડેમમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો

વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામ નજીક મચ્છુ-૧ ડેમના પાણીમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે બિનવારસી હાલતમાં મળી આવેલ આશરે ૪૦ વર્ષ થઈ ૪૫ વર્ષ ઉંમરના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામના ભવાનભાઈ ઘોઘાભાઈ રાઠોડની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે હાલ અ.મોતની નોંધ કરી અજાણ્યા પુરુષના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!