Wednesday, January 15, 2025
HomeGujaratબોટાદ જિલ્લા પોલીસ દ્વારા આજથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના નિઃશુલ્ક કોચિંગ કલાસ શરૂ

બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આજથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના નિઃશુલ્ક કોચિંગ કલાસ શરૂ

આગામી સમયમાં આવનારી વર્ગ ૧, ૨ અને ૩ ની સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે બોટાદ જિલ્લા પોલીસ અને ttc એકડમીના સંયુક્ત ઉપક્રમે પરિક્ષાઓ ની તૈયારી કરતા ઉમેદવારો માટે નિઃશુલ્ક કોચિંગ કલાસ નું આયોજન કરવામાં આવ્યું છે અને આ વર્ગોમાં અંગ્રેજી, ગુજરાતી, ગણિત રીઝનિંગ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, બંધારણ અને વર્તમાન પ્રવાહ જેવા વિષયો પર કોચિંગ આપવામાં આવશે અને તમામ વિષયોના પુસ્તકો વિનામૂલ્યે આપવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

આ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત કોચિંગ કલાસ આજે તા. ૯ જુલાઈ ૨૦૨૨ થી શરૂ થઈ ગયા છે અને આ વર્ગો બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે શરૂ કરવામાં આવ્યા છે અને આ કલાસ માં ઉમેદવારોએ મો.૮૦૦૦૦૨ ૭૮૯૧૦ અને મો. ૮૦૯૦૦ ૬૦૯૦૦ પર સમ્પર્ક કરીને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!