હળવદ તાલુકાના સુસવાવ ગામના પાસે આવેલ શક્તિ સાગર બ્રાહ્મણી 2 ડેમ રુટ લેવલ મુજબ 70 ટકા ભરાઈ ગયો છે. ત્યારે વરસાદ પડતા પાણીની આવક થતાં ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવાની જરૂર પડે તેથી નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત કરી નદીના પટમાં અવર જવર નહિ કરવા સુચના આપવામાં આવી છે….
હળવદ તાલુકાના સુસવાવ ગામના પાસે આવેલ શક્તિ સાગર બ્રાહ્મણી 2 ડેમ રુટ લેવલ મુજબ 70 ટકા ભરાઈ ગયો છે. તેથી ડેમમાં પાણીની આવક વધતાં ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે. તો નીચાણવાળા વિસ્તારમાં આવેલ ગામના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવર જવર નહિ કરવા સુચના આપવામાં આવી છે. જેમાં સુસવાવ, કેદારિયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાળી, યાડધ્રા, ટીકર અને માનગઢના લોકોને સાવચેત કરાયા છે….