Friday, January 10, 2025
HomeGujaratમોરબીમાં રૂપિયા ૨.૨૦ લાખની કિંમતના સાવરણી બનાવવાનાં ધાસના કટ્ટાની ચોરી

મોરબીમાં રૂપિયા ૨.૨૦ લાખની કિંમતના સાવરણી બનાવવાનાં ધાસના કટ્ટાની ચોરી

મોરબીમાં ચોરી-લૂંટફાટના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે ગત તા.૨૩/૦૮/૨૦૨૩ ના રોજ ભર બપોરે કોઈ અજાણ્યા ચોર ઈસમે સાવરણી બનાવવા માટેના ધાસના કટ્ટાનાં આશરે ૨ લાખથી વધુનાં માલ સામાનની ચોરી કરતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં વીશીપરા મદીના સોસાયટીમાં અનવરભાઇની ચકિકની બાજુમાં રહેતા મુજીબખાન નજરમહમદભાઇ પઠાણનાં વંડા (ડેલા)માં રાખેલ સાવરણી બનાવવા માટેના આશરે ૨.૨૦ લાખની કિંમતના ૬૮ ધાસના કટ્ટાની ગત તા.૨૩/૦૮/૨૦૨૩ ના રોજ ભર બપોરે કોઈ અજાણ્યા ચોર ઈસમે ચોરી કરી લેતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!