એક્સપોર્ટ મા ક્રેડીટ મા આપવાનુ ઇસીજીસી કરાવનાર આર્ટોસ ઇન્ટરનેશનલ એલ.એલ.પી. નામની એકસપોર્ટ કરતી કંપનીનું પેમેન્ટ ફસાતા ઇસીજીસી દ્વારા તેમને 80% પેમેન્ટ પાસ થતા તેને ઇસીજીસી દ્વારા 17,72,053 નો ચેક આપીને ભારત સરકાર ની આ પોલીસી નો લાભ મળ્યો છે.
એક્સપોર્ટમા ક્રેડીટ માં માલ આપવાનો થાય તો ઇસીજીસી કરવુ જોઇયે તેવુ સૂચન ઉદ્યોગકારો કરતા હોય છે. ત્યારે આજરોજ આર્ટોસ ઇન્ટરનેશનલ એલ.એલ.પી. નામની એકસપોર્ટ કરતી કંપનીનું પેમેન્ટ ફસાતા ઇસીજીસી દ્વારા તેમને ૮૦% પેમેન્ટ પાસ થતા તેને ઇસીજીસી દ્વારા ૧૭,૭૨,૦૫૩ નો ચેક આપીને ભારત સરકારની આ પોલીસી નો લાભ મેળવ્યો હતો. ત્યારે આ રીતે દરેક ઉધોગકારો ને ભારત સરકારની ઇસીજીસી પોલીસીનો લાભ લેવો જોઈએ જેથી જો ક્યાંય પેમેન્ટ ફસાય છે તો આ રીતે મોટાભાગની રકમ પરત મળી શકે છે.