Tuesday, May 14, 2024
HomeGujaratકેબિનેટ મંત્રી અને મોરબી જીલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલે લીધી જય અંબે...

કેબિનેટ મંત્રી અને મોરબી જીલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલે લીધી જય અંબે કોરોના કેર સેન્ટરની મુલાકાત

આજ રોજ જય અંબે કોરોના કેર સેન્ટર – બેલા ખાતે કેબિનેટ મંત્રી અને મોરબી જીલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ , પ્રદેશ ઉપપ્રમુખ જ્યંતિભાઈ કવાડીયા , મોરબી જીલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ , ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા , ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા , ડી.ડી.ઓ. ભગદેવ, આરોગ્ય અધિકારી કતીરા , જીલ્લા પંચાયત સદસ્ય અજય લોરિયા , તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી જયંતિભાઈ ચાપાણી , તાલુકા પંચાયત સદસ્ય અશોક દેસાઈએ જય અંબે કોરોના કેર સેન્ટરની મુલાકાત લીધી

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!