Tuesday, January 14, 2025
HomeGujaratહળવદના રોહિશાળા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત:કાર ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત

હળવદના રોહિશાળા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત:કાર ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત

હળવદના રોહિશાળા ગામ નજીક હાઇવે પર કાર નમ્બર જીજે-૦૫-જેકે-૨૯૭૦ નંબરની સેન્ટ્રો કાર અચાનક કોઈ કારણોસર ટ્રક નું ટાયર બદલવા રોડ પર ઉભેલ ટ્રક નં. જેજે-૧૨-એયુ-૭૨૯૭ ની પાછળ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમા કાર ચલાવી રહેલા હળવદના દેવળીયા ગામના મુકેશભાઈ મગનભાઇ પટેલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ અને હળવદ પોલીસ ઘટનાસ્થળે જવા રવાના થઈ છે.આ અકસ્માત ને પગલે ટ્રક ડ્રાઈવર ઘટનાસ્થળે થી નાસી છૂટયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!