Friday, May 17, 2024
HomeGujaratવિશ્વ યોગ દિવસ:હળવદમાં દિવ્યાંગ બાળકોએ કર્યા યોગાસન

વિશ્વ યોગ દિવસ:હળવદમાં દિવ્યાંગ બાળકોએ કર્યા યોગાસન

મોરબી જિલ્લાના હળવદમાં આજે વિશ્વ યોગ દિવસ અંતર્ગત આજ રોજ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ દ્વારા મંદબુદ્ધિના અને દિવ્યાંગ બાળકોને અલગ અલગ યોગાસન કરાવી અને તેમને યોગ કરવાથી થતા અનેક ફાયદાઓ વિશે માહિતગાર કરી વિશ્વ યોગદીવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!