Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેરમાં આખલા પર જ્વલનશીલ પદાર્થ ફેંકનાર બે ઈસમો વિરૂદ્ધ નોંધાયો ગુન્હો

વાંકાનેરમાં આખલા પર જ્વલનશીલ પદાર્થ ફેંકનાર બે ઈસમો વિરૂદ્ધ નોંધાયો ગુન્હો

વાંકાનેરના ખીજડીયા વિસ્તારમાં રહેતા બે આરોપીએ આખલાની પાછળના ભાગ પર જ્વલનશીલ પ્રદાર્થ નાખી ખુંટીયાને ઈજા પોહચાડી પીડા આપતા તેના વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર પોલીસ સ્ટેશનની વિસ્તારમાં આવેલ ખીજડીયા ખાતે રહેતા ઈલમુદીનભાઈ ઈબ્રાહીમભાઈ વકાલીયા અને ઈસ્માઈલભાઈ જલાલભાઈ શેરસીયા નામનાં બન્ને આરોપીઓએ એક પશુ આખલાની પાછળના ભાગ પર જવલનશીલ પ્રવાહી નાખી આખલાને ઈજા પહોંચાડી પીડા આપતા તેના વિરૂદ્ધ જીવણદાસ વિરદાસ મકવાણાએ ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!