Wednesday, February 11, 2026
HomeGujaratપંચાસર રોડ ઉપરથી બિયરના પાંચ ટીન સાથે એક પકડાયો

પંચાસર રોડ ઉપરથી બિયરના પાંચ ટીન સાથે એક પકડાયો

મોરબી શહેરના પંચાસર રોડ ઉપર સીટી એ ડિવિઝન પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સત્યમ હોલ નજીક શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકની થેલી લઈને આવતા ઇસમબે રોકી તેની તલાસી લેતા, તેમાંથી કિંગફિશર બિયરના ૫ નંગ ટીન કિ.રૂ.૬૦૦/-મળી આવતા તુરંત આટોપી મુસ્તુફા ઉર્ફે મુસ્તાક ઓસમાણભાઈ સોલંકી ઉવ.૨૪ રહે. ભરાતપરા પંચાસર રોડ મોરબી વાળાને પકડી લઈ તેની વિરુદ્ધ પ્રોહી એક્ટ હેઠ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!