Wednesday, January 8, 2025
HomeGujaratટંકારા આંગણવાડી કેન્દ્રોમાં એક પેડ માં કે નામ અને ICDS ખાતે વિશ્વ...

ટંકારા આંગણવાડી કેન્દ્રોમાં એક પેડ માં કે નામ અને ICDS ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની કરાઈ ઊજવણી

માહિલા અને બાળવિકાસ ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલ પરિપત્ર મુજબ એક પેડ માં કે નામ કાર્યક્રમની ઉજવણી ટંકારા આંગણવાડી કેન્દ્રો ખાતે અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી વિશ્વમાં ૧ થી ૭ ઓગષ્ટ દુICDS ઘટક ટંકારા ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, બાળ વિકાસ કચેરી કમિશ્નર દ્વારા ટંકારામાં આવેલ આંગણવાડી કેન્દ્રોમાં એક પેડ મમાંં કે નામ અને પ્લાન્ટ ફોર મઘર અભિમાન હેઠળ વૃક્ષારોપણની પ્રવૃતિ કરવાની અને પર્યાવરણીય ટકાઉ પણાને પ્રોત્સાહી કરવા તેમજ માતાઓના અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે આઈસીડીએસ ફોર એસ વિભાગ સાથે સંકલન કરી અભિયાન શરૂ કરવામાં આવ્યો હતો આઇસીડીએસ ઘટક ટંકારા ની કુલ 75 આંગણવાડીમાં બાળ વિકાસ યોજનાના અધિકારીઓ મુખ્ય સેવિકા કાર્યકર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ ટંકારાના સીડીપીઓ તેજલ દેકાવાડીયા દ્વારા અલગ અલગ મુખ્ય સેવિકાઓ સાથે કેન્દ્રો પર વૃક્ષારોપણ કરી લાભાર્થી અને સમુદાયના લોકોને પર્યાવરણ અને સામુદાયિક ફાયદાઓ વિશે જાગૃત કરી લોકોને વૃક્ષોનું જતન કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી તે ઉપરાંત વિશ્વ સપ્તાહ ની ઉજવણી પણ આઈસીડીએસ ટંકારા ઘટક ખાતે કરવામાં આવી હતી. 1 થી 7 ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સત્તાની ઉજવણી કરાઈ જેમાં વર્ષ 2024 અંતર્ગત ‘અંતર ઘટાડીએ સ્તનપાન માટે સહયોગ આપીએ’ તે થીમ ઉપર ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી અંતર્ગત આઈસીડીએસ ઘટક ટંકારા દ્વારા અલગ અલગ થીમ અંતર્ગત રેલી એસ.એચ.જી.એસ સાથે બેઠક એએમસી અને પી એન સી માતાઓની ગૃહ મુલાકાત, વિડીયોકોલથી કાઉન્સેલિંગ સહિતની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ આઇસીડીએસ ઘટક ટંકારા ના સીડીપીઓ તેજલ દેકાવાડિયા દ્વારા ટંકારાના લજાઈ નેટ નામ સાવકી સેજામાં અલગ અલગ દિવસે આરોગ્ય વિભાગ શાળાના શિક્ષકો મુખ્ય સેવિકા હેલ્પલ આશા વર્કર સાથે મળી વિશ્વ સ્તનપાન અંતર્ગત શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. છ માસ સુધી બાળકને ફક્ત સ્થાન પણ સ્તનપાનનું મહત્વ, પ્રેક્ટિસ, બાળકના ફાયદા, માતાને ફાયદા, કુટુંબની ભૂમિકા અને પાવડર ફોર્મ્યુલા દૂધથી થતી ખરાબ અસર વિશે લોકોને જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!