Wednesday, January 1, 2025
HomeGujaratમોરબી ઉદ્યોગપતિ દ્વારા સિરામિક એસો. ને ઓકિસજન કોન્સ્યુલેટર મશીન અર્પણ કરવામાં આવ્યાં

મોરબી ઉદ્યોગપતિ દ્વારા સિરામિક એસો. ને ઓકિસજન કોન્સ્યુલેટર મશીન અર્પણ કરવામાં આવ્યાં

મોરબી સિરામીક એશોસીએસન દ્વારા જુદા જુદા પ્રયાસથી અને અપિલથી દરેક ઉધોગકારો કોઇ ને કોઇ રીતે મોરબીના લોકો માટે કોરોના સામે લડવા સતત મદદ કરતા રહે છે ત્યારે મુળ રવાપર ના વતની અને હાલ મારૂતિનગર સોસાયટીમાં રહેતા મોરબીનાં સિરામીક ઉધોગપતી ધનજીભાઇ ગંગારામભાઇ કાસુન્દ્રા દ્વારા પોતાના પુત્ર કિશન ધનજીભાઇ કાસુન્દ્રા તેમજ પુત્રી બંસી ધનજીભાઇ કાસુન્દ્રા હસ્તે સિરામિક અસોસિએશનને ૮ ઓકસીજન કોન્સ્યુલેટર મશીન અર્પણ કરવામાં આવેલ છે. ત્યારે મોરબી સિરામીક એશોસીએસન તેમનો આભાર માને છે અને સાથોસાથ મોરબી તેમજ ગ્રામ્ય વિસ્તારમા કોઇ પણ જ્ઞાતિના દર્દી ઘરે સારવાર લેતા હોય તો તેમને આ મશીન ડીપોજીટ લઇને અથવા તો પેશન્ટ ટુ પેશન્ટ વાપરવા માટે નિશુલ્ક આપવામાં આવશે. મશિન મેળવવા માટે મોરબી સિરામીક એસોસિયેશન મો. 9727570850 પર સંપર્ક કરવા અપિલ કરવામાં આવી છે .

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!