Monday, July 8, 2024
HomeGujaratમોરબી જિલ્લા પંચાયતની સહકાર ઉત્પાદન અને સિંચાઇ સમિતિના ચેરમેન દ્વારા વિકાસનાં કામોને...

મોરબી જિલ્લા પંચાયતની સહકાર ઉત્પાદન અને સિંચાઇ સમિતિના ચેરમેન દ્વારા વિકાસનાં કામોને લઇ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

મોરબી જિલ્લા પંચાયતની સહકાર ઉત્પાદન અને સિંચાઇ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા દ્વારા આજ રોજ વિવિધ અધિકારીઓ સાથે મોરબી જીલ્લા પંચાયત ખાતે વિકાસના કામો અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીલુડી ગામનાં સરપંચ ગિરિરાજસિંહ જાડેજા, તાલુકા પંચાયતના સભ્ય બાબુલાલ દલસાણીયા, જયેશભાઇ રાઠોડ, બાંધકામ સમિતિ ચેરમેન મેરાભાઈ, ન્યાય સમિતિ ચેરમેન અશોકભાઈ ચાવડા તેમજ સિંચાઈ સમિતિના અધિકારીઓ જોડાયા હતા. અને હાલમાં થઇ રહેલ વિકાસનાં કામો અને આગામી સમયમાં શરુ કરવામાં આવનાર કામગીરીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!