Saturday, December 7, 2024
HomeGujaratખોખરા-બેલા રોડનું લાંબા સમયથી બંધ પડેલુ કામ પુનઃ ચાલુ કરાવતા બાંધકામ સમિતિના...

ખોખરા-બેલા રોડનું લાંબા સમયથી બંધ પડેલુ કામ પુનઃ ચાલુ કરાવતા બાંધકામ સમિતિના ચેરમેન

મોરબીમાં ભરતનગર નજીક ખોખરા-બેલા હનુમાન મંદિરવાળા રોડનું કામ છેલ્લા દોઢ-બે વર્ષથી કોઈ કારણસર બંધ પડેલ હતું જે ધ્યાને આવતા આજે મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયાએ રોડનું બાકી રહેલ કામ પુન: ચાલુ કરાવ્યું હતું. તેમજ રોડની મુલાકાત લઈને કોન્ટ્રાક્ટરને કામ યોગ્ય રીતે કરવા તાકીદ કરી જરૂરી સૂચનો આપ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!