Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેર ની માટેલ રોડ પર આવેલી સીરામીક ફેકટરીમાં બાળ મજૂર મળી આવતા...

વાંકાનેર ની માટેલ રોડ પર આવેલી સીરામીક ફેકટરીમાં બાળ મજૂર મળી આવતા પોલીસ ફરીયાદ નોંધાઇ

વાંકાનેરના માટેલ રોડ પરની સિરામિક ફેક્ટરીમાં બાળશ્રમિક કામે રાખનાર કારખાનેદાર સામે પોલીસે બાળમજુરી અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

મોરબીના સરકારી શ્રમ અધિકારી એમ એમ હિરાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી હરેશ રામજીભાઈ બોપલીયાએ માટેલ રોડ પર આવેલ ક્રેવીટા ગ્રેનાઈટો પ્રા લી ફેક્ટરી જોખમી ઉદ્યોગ યાદીમાં આવતા હોવા છતાં તરુણ શ્રમયોગીઓને કામે રાખી કામ કરાવતા તરુણ શ્રમયોગીનો હાથ ફેક્ટરીના મશીનમાં આવી જતા કપાઈ ગયો હોય જે અંગે ફરિયાદ નોંધાવી છે વાંકાનેર તાલુકા પોલીસે બાલ મજુર પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!