Wednesday, September 18, 2024
HomeGujaratચુવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ મોરબી દ્વારા વિધાર્થી સન્માન સમારોહનું...

ચુવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ મોરબી દ્વારા વિધાર્થી સન્માન સમારોહનું આયોજન

ચુવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ મોરબી દ્વારા છઠ્ઠા વર્ષમાં પ્રવસી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ ઝંઝવાડીયા હાજર રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

ઠાકોર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજના દિકરી- દિકરા શિક્ષણ તરફ વળે તેવા હેતુ સાથે મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ બોર્ડિંગ ખાતે શ્રી ચુવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ મોરબી દ્વારા છઠ્ઠા વર્ષમાં પ્રવશી શૈક્ષણિક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને શિલ્ડ, ફાઈલ, બુક સહિતની કીટ આપી સન્માનિત કરાયા હતા. અને સાથો સાથ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નટુભાઈ કુવરીયા, રમેશભાઈ ધામેચા, હરીપર સરપંચ જેશલભાઈ ભીમાણી, બગસરા સરપંચ કાનજીભાઈ, આયોજક દીનેશભાઈ, રત્નાભાઈ સાથલીયા, મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી, ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ જી બાંભણીયા, તુલસીભાઈ પાટડિયા, ભાણજીભાઈ ડાભી, અજયભાઈ વાધાણી, યોગેશભાઈ ઉઘરેજા, નિલેશભાઈ દેગામ, દિલીપભાઈ અગેચાણીયા, દિપકભાઇ વાઘાણી, કલ્પેશભાઈ ગડેશિયા, નવઘણભાઈ ધામેચા સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમ શ્રી ચુવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!