Wednesday, January 22, 2025
HomeGujaratComing soon:મોરબીની બહેનો માટે આવી રહ્યું છે સૌથી લકઝરીયસ સલૂન THE BRIDE...

Coming soon:મોરબીની બહેનો માટે આવી રહ્યું છે સૌથી લકઝરીયસ સલૂન THE BRIDE BOX SALOON

મોરબીની બહેનો હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. તમારા માટે સૌથી લકઝરીયસ સલૂન હવે ઘરઆંગણે જ શરૂ થઈ રહ્યું છે. જેમાં બેસ્ટ મેક ઓવર આર્ટિસ્ટ દ્વારા એ ટુ ઝેડ ટ્રીટમેન્ટ મળવાની છે. તો બસ થોડા દિવસોની રાહ જુઓ…

- Advertisement -
- Advertisement -

મોરબીના ધૂનડા રોડ ઉપર રવાપર ખાતે ગોલ્ડન માર્કેટમાં ઓફિસ નં. 411માં THE BRIDE BOX SALON ટૂંક સમયમાં શરૂ થવાનું છે. જે મોરબીનું સૌથી વિશાળ લકઝરીયસ સલૂન હશે. અહીં પરમેનેન્ટ હેર એક્સટેન્સસ, પરમેનેન્ટ આઈબ્રો, બીબી ગ્લો તેમજ તમામ પ્રકારની રેગ્યુલર ટ્રીટમેન્ટ મળશે.અહીં બેસ્ટ મેક ઓવર આર્ટિસ્ટની તમામ ટ્રીટમેન્ટ મળશે. તેમજ સ્કિન સ્પેશિયાલિસ્ટ દ્વારા તમે તમારી સુંદરતાને વધુ નીખારી શકો છો. આ આર્ટીસ્ટ કે જેઓએ સૌરાષ્ટ્રના બેસ્ટ સ્કિન સ્પેશિયાલિસ્ટ તેમજ બેસ્ટ મેકઓવર આર્ટિસ્ટનો એવોર્ડ માધુરી દીક્ષિત અને મલાઈકા અરોરાના હસ્તે મેળવ્યો છે.

ધ બ્રાઇડ બોક્સ સલૂન
મો.નં. 9979997118
મો.નં. 9709739000

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!