Sunday, April 28, 2024
HomeGujaratમોરબીના ઘુટુમાંથી વધુ બે બાઈક ચોરાયાની થાનગઢની બાઈકચોર ગેંગ વિરુદ્ધ ફરિયાદ

મોરબીના ઘુટુમાંથી વધુ બે બાઈક ચોરાયાની થાનગઢની બાઈકચોર ગેંગ વિરુદ્ધ ફરિયાદ

પોલીસે થાનગઢની બાઈક ચોર ગેંગને ઝડપી લીધા બાદ મોરબીમાંથી બાઈકચોરીની ફરિયાદનો રીતસરનો મારો ચાલી રહ્યો છે ત્યારે વધુ બે બાઈક ચોર્યાની બાઈક ચોર ગેંગ સામે ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ઘુટુ રામકો વિલેજ સોસાયટીમાં રહેતા સહદેવસિંહ દોલુભા મોરી (ઉ.વ-૪૫)એ ઘુટુ ગામે દાડમીયા દાદાના મંદિર પાછળ શેરીમાથી તથા ઘુટુ ગામ રામકો વિલેજ સોસાયટીમાંથી હીરો સ્પલેન્ડર પ્લસ નં-GJ-36-H-4297 જેની કિ-રૂ-૨૫,૦૦૦વાળુ તથા સબીરભાઇ અનવરભાઇ સેવંગીયાનું સ્પલેન્ડર પ્લસ બાઈક રજી નંબર-GJ-36-J-5531 જેની કિ-રૂ-૨૫,૦૦૦ વાળા બાઈકની ચોરી થતા આરોપી ગૌતમભાઈ ટપૂભાઈ ડાભી, વિકાસભાઈ ભરતભાઈ પનારા, રાકેશભાઈ દેવજીભાઈ મકવાણા સહિતના વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!