Monday, June 27, 2022
HomeGujaratમોરબીમાંથી સગીરાને એક શખ્સ લગ્નની લાલચે ભગાડી ગયાની રાવ

મોરબીમાંથી સગીરાને એક શખ્સ લગ્નની લાલચે ભગાડી ગયાની રાવ

મળતી માહિતી મુજબ મોરબીની શેહરના સામાકાંઠા વિસ્તારમાં રહેતી સગીરાને હબીબ રસુલભાઇ મિયાણા નામનો શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોય સગીરાની માતાએ આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!