Saturday, April 27, 2024
HomeGujaratહળવદ તાલુકાના રાયસંગપુર ગામેથી વધુ એક બાઈક ચોરાયાની ફરિયાદ

હળવદ તાલુકાના રાયસંગપુર ગામેથી વધુ એક બાઈક ચોરાયાની ફરિયાદ

હળવદ તાલુકાના રાયસંગપુર ગામેથી વધુ એક બાઈક ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

જુના રાયસંગપર ગામે રહેતા રજનીશભાઇ દાનજીભાઇ પરમારની વાડી પાસે આવેલ ૦૮ નંબરની નર્મદા કેનાલ નજીક રજનીશભાઈએ પોતાનું બાઈક પાર્ક કર્યું હતું જે હીરો કંપનીનું સુપર સ્પેલેન્ડર મો.સા રજી નં.GJ-36-H-5621 જેના એન્જીન કિ.રૂ.૩૫,૦૦૦ નો કોઈસાધન વડે લોક ખોલી તોડી અજાણ્યો શખ્સ ચોરી કરી હંકારી જતા રજનીશભાઇએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને પગલે પોલીસે અજાણ્યાં ઈસમ સામે ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!