Sunday, February 1, 2026
HomeGujaratટંકારા ખાતે સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કર્યાની ફરિયાદ નોંધાઈ

ટંકારા ખાતે સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કર્યાની ફરિયાદ નોંધાઈ

ટંકારા ટાઉનમાં ૧૪ વર્ષીય સગીરાના અપહરણની ઘટના અંગે ભોગ બનનારની માતા દ્વારા પોલીસ મથકમાં એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકામાં કારખાનામાં મજૂરી કરતા પરિવારની ૧૪ વર્ષીય સગીર વયની દીકરીને ગત તા.૧૪/૦૧ના રોજ આરોપી સુનિલ મોતીલાલ મહતો રહે. બિહાર વાળો લલચાવી ફોસલાવી અપહરણ કરીને લઈ ગયો હોય ત્યારે પીડિતાની માતાની ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!