Saturday, May 10, 2025
HomeGujaratઆયુષ હોસ્પિટલમાં ન્યુરો વિભાગ દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી

આયુષ હોસ્પિટલમાં ન્યુરો વિભાગ દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી

પોરબંદર ના 75 વર્ષ ના દાદા ને પડી જતા પીઠ ના D11 અને D12 મણકા ની ભાંગ તૂટ (fracture) થયેલ. જેથી ઉભા રહેવામા તેમ જ ચાલવામા ખૂબ તકલીફ થતી (paraparesis) અને કમર નો અસહ્ય દુખાવો (backpain) થતો હતો.

- Advertisement -
- Advertisement -

ઉમર ને લીધે તેમના મણકા પોલા પડી ગયા (osteoporosis) હોવાથી ઓપરેશન વડે મુકેલ સ્ક્રૂ ફેઇલ જવા નો ભય હતો. તેમજ હૃદય 40% j કામ કરતુ હોવાથી જીવ નુ જોખમ પણ હતુ.

આવી કપરી પરિસ્થિતિ મા આયુષ હોસ્પિટલ મોરબી ખાતે neurosurgeon ડૉ પ્રતિક પટેલ સાહેબે તથા anesthetist ડો અદિતિ મેડમ એ સીમેન્ટ સાથે સ્ક્રૂ (cement with screw) નો ઉપયોગ કરી 75 વર્ષીય વડીલ નુ મણકા નુ ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડયુ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!