Sunday, November 24, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં 25 કાનૂની જાગૃતિ કાર્યક્રમ સંપન્ન

મોરબી જિલ્લામાં 25 કાનૂની જાગૃતિ કાર્યક્રમ સંપન્ન

મોરબી જીલ્લામાં ૨૫ કાનુની જાગુતી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જુદી જુદી યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ ,નવી દિલ્હી ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદની સુચના મુજબ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મોરબી દ્વારા આજે મોરબી જીલ્લાના ૬ તાલુકામાં તાલુકા કાનુની સેવા સમિતિઓ મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા તથા માળીયા મીયાણાના દરેક તાલુકામાં પ ગામ લેખે ૨૫ ગામોમાં પૈનલ એડવોકેટ અને પેરા લીગલ વોલેન્દ્રીયર્સ દ્વારા સ્પેશીયલ કેમ્પઇન અંતર્ગત સમગ્ર જીલ્લામાં કુલ ૨૫ કાનુની જાગુતી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે નાસ્સાની જુદી જુદી યોજનાઓ તથા ગરીબવર્ગ માટેની યૌજનાઓ તથા કાયદાઓ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!