Thursday, December 26, 2024
HomeGujaratઆવતીકાલે મોરબી નગરપાલિકા કચેરી ખાતે "હિસાબ દો"ના નારા સાથે કોંગ્રેસનો કાર્યક્રમ

આવતીકાલે મોરબી નગરપાલિકા કચેરી ખાતે “હિસાબ દો”ના નારા સાથે કોંગ્રેસનો કાર્યક્રમ

મોરબી શહેરમાં આવાસ યોજનાં, ૪૫-ડી તેમજ નંદિધરમાં થયેલ ભ્રષ્ટાચારને લઇને મોરબી શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકાની કચેરી ખાતે હિસાબ દો ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.જે કાર્યક્રમમાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે જેમાં લોકોને પણ ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં વર્તમાન શાસકો દ્વારા આવાસ યોજનાં, ૪૫-ડી અંતર્ગત ન થાય તેવા કામો કરવામાં આવ્યા છે તેમજ નંદિધરમાં થયેલ ભ્રષ્ટાચારને લઇને કોંગ્રેસ દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર અને કલેકટર પાસે માહિતી માંગી હતી. જે માહિતી નહિ આપતા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કેટલા રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ? તેનો હિસાબ મેળવવા મોરબી નગરપાલીકા કચેરીના પટાંગણમાં ખાતે “હિસાબ દો” નાં નારા સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવશે. ત્યારે મોરબી શહેર કોંગ્રેસ દ્વારા જાહેર જનતાને હિસાબ લેવા ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!