Saturday, December 28, 2024
HomeGujaratમોરબી જીલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરાઈ

મોરબી જીલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરાઈ

સમગ્ર દેશમાં આજે બંધારણ દિવસ ની ઉજવણી કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીમાં પણ જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા મોરબી કોર્ટ ખાતે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લાના તમામ જજ અને મોરબી જિલ્લા કલેકટર તેમજ મોરબી જિલ્લા પોલીસ વડા અને મોટી સંખ્યામાં ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

આ ઉજવણીમાં હાજર દરેક લોકોએ સમૂહમાં બંધારણ ના આમુખ નુ વાંચન કર્યું હતું અને બાદમાં સિનિયર ધારાશાસ્ત્રીઓ દ્વારા જુનિયર વકીલો ને બંધારણ વિશે સમજૂતી પણ આપી હતી.તેમજ બંધારણ ઘડવાના ફાયદાઓ અને બંધારણ ની વિશેષતાઓ વિશે વાત કરી ને બંધારણમાં જણાવેલ અનુસૂચિઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!