Saturday, December 28, 2024
HomeGujaratમોરબીમાં આવતીકાલે રાજપૂત સમાજ માટે કોરોનાં રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાશે.

મોરબીમાં આવતીકાલે રાજપૂત સમાજ માટે કોરોનાં રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાશે.

મોરબીમાં આવતીકાલે તા. ૨૭ને મંગળવારે સવારે ૯ થી ૧૨ કલાકે એ. કે. કોમ્યુનીટી હોલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી ખાતે જયદીપ એન્ડ કંપનીના સૌજન્યથી તેમજ મોરબી રાજપૂત સમાજ, ગુજરાત રાજપૂત યુવા સંઘ, કરણી સેના મોરબી દ્વારા રાજપૂત સમાજ મોરબીના ભાઈઓ બહેનો માટે ફ્રી રેપીડ કોરોના ટેસ્ટ કેમ્પ યોજાશે જે કેમ્પનો મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ રાજપૂત સમાજના લોકોએ લાભ લેવા જણાવ્યું છે. કેમ્પમાં પોઝીટીવ દર્દીઓને જરૂરી દવાઓ મેઘરાજસિંહ ઝાલા (શક્તિ મેડીકલ) તરફથી નિશુલ્ક આપવામાં આવશે મોરબી રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા (રંગપર) તરફથી ૫૧ હજારનું અનુદાન મળેલ છે. વધુ વિગત માટે 97258 55777, 99250 20249, 78029 77777, 90336 00303 નંબર પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!