Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં કોરોના ધીમો પડ્યો : ૨૪ કલાકમાં માત્ર બે જ કેસ નોંધાયા

મોરબીમાં કોરોના ધીમો પડ્યો : ૨૪ કલાકમાં માત્ર બે જ કેસ નોંધાયા

કોરોના મહામારીએ ફરી દેશ સહિત રાજ્યભરમાં દેખા દીધી છે. ત્યારે કોરાનાની ગંભીરતા સમજી આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની કાર્યવાહી ઝડપી બનાવી છે. જેમાં આજે જિલ્લામા 706 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 02 દર્દીઓ પોઝીટીવ આવ્યા છે. જો કે મોરબી તાલુકાના 11 દર્દીઓને આજે રજા આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આજે મોરબી જિલ્લામાં કોરોનાના 02 પોઝીટીવ કેસ નોંધાયા છે. જે તમામ મોરબી શહેરના છે. ત્યારે કોરોનાની રફતારને ધીમી પડતી જોઈ તંત્રએ આંશિક રાહત અનુભવી છે. જયારે આજે મોરબી શહેરના જ કુલ 11 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેને લઈ હવે મોરબી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 50થી ઓછી થઇ 46 પર પહોંચી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!