Saturday, April 20, 2024
HomeGujaratહળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે યુવા ભાજપ દ્વારા કોરોના વોરિયર્સ સન્માન સમારોહ યોજાયો

હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે યુવા ભાજપ દ્વારા કોરોના વોરિયર્સ સન્માન સમારોહ યોજાયો

હળવદ યુવા ભાજપ દ્વારા ૧૨૦ કોરોના વોરિયર્સ સન્માનિત કયૉ

- Advertisement -
- Advertisement -

હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે હળવદ યુવા ભાજપ દ્વારા કોરોના કાળ ની વિકટ પરિસ્થિતિ માં પોતાના ઘર પરિવાર ની ચિંતા કર્યા વગર રાત દિવસ જોયા વગર કોરોના ના દર્દીઓ ની સેવા કરતા કોરોના વોરિયર્સ સંસ્થા અને સેવાભાવી સ્વયંસેવકો નો સન્માન સમારંભ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાશે જેમાં હળવદ ખાતે કોરોના ની મહામારી ની વિકટ પરિસ્થિતિ માં આરોગ્યલક્ષી અને અન્ય જરૂરી સેવાઓ પુરી પાડી છે.માનવ સેવા એજ પ્રભુ સેવા ને સાથૅક કરી સેવા હી પરમો ધમૅ ના મંત્ર ને ચરિતાર્થ કર્યો છે.આવા કપરા સમયમાં આપે કરેલી નિસ્વાર્થ ભાવે કરેલી સેવા બદલ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા તેવા સેવાભાવીઓ નું માનભેર સન્માન ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો ના હસ્તે મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!