Tuesday, April 23, 2024
HomeGujaratવાંકાનેર : સીંધાવદર ગામે રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું

વાંકાનેર : સીંધાવદર ગામે રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું

ગઈકાલે તા. ૨૯ નાં રોજ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન આરોપી સીંધેશભાઈ દેવજીભાઈ દંતેસરીયા સીંધાવદર ગામે ફાટક વાળા રસ્તે પેઢલી વિસ્તારમાં પોતાના રહેણાંક મકાન બહારથી માણસો બોલાવી જુગાર રમવાનાં સાધન સામગ્રી પુરા પાડી તેની અવેજીમાં નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે દરોડો સ્થળ પરથી જુગાર રમતાં દેવજીભાઈ દંતેસરીયા સીંધાવદર, વિપુલભાઈ દેવજીભાઈ વીરસોડીયા, નીજામુદીન ઉસ્માનભાઈ શેરસીયા, હનીફભાઈ મહમદભાઈ શેરસીયા, રમેશભાઈ લાખાભાઇ વીરસોડીયા, મહમદભાઈ હુસેનભાઈ શેરસીયા, અબ્દુલભાઈ વલીમહમદભાઈ બાદી, બટુકસિંહ ચંપુભા ઝાલાને રોકડ રૂ.૭૦, ૩૦૦/-નાં મુદ્દામાલ સાથે સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!