Thursday, April 25, 2024
HomeGujaratમોરબી રોટરી ક્લબ દ્વારા સાયકલોફ્ન-૨૦૨૧ યોજાઈ

મોરબી રોટરી ક્લબ દ્વારા સાયકલોફ્ન-૨૦૨૧ યોજાઈ

મોરબી રોટરી કલબ દ્વારા સાયકલોફન-2021નું આયોજન કરાયું હતું, જેમાં ,૧૦ અને ૧૫ કિલોમીટરની અલગ-અલગ ત્રણ ઇવેન્ટમાં કુલ ૨૨૦ સાયકલીસ્ટોએ ભાગ લીધો હતો. સાયકલોફન-2021ના પ્રારંભે ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને અધિક કલેકટર કેતન જોશીએ ફ્લેગ ઓફ આપ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા રોટરી કલબના પ્રમુખ અબ્બાસ લાકડાવાલા. સેક્રેટરી રૂપેશ પરમાર. પ્રોજેકટ ચેરમેન સંજય ગૌસ્વામી, રશેષ મહેતા સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!