Sunday, January 5, 2025
HomeGujaratરોટરી કલબ ઓફ મોરબી દ્વારા સાયકલોફન 2022નું આયોજન કરાયું

રોટરી કલબ ઓફ મોરબી દ્વારા સાયકલોફન 2022નું આયોજન કરાયું

રોટરી કલબ ઓફ મોરબી દ્વારા સાયકલોફન 2022નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તાં. 27 ના રોજ સવારે 5:30 કલાકે સાયકલો ફન યોજાશે. મોરબીના શનાળા રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતેથી પ્રારંભ કરવામાં આવશે. ઇચ્છુક ઉમેદવારોએ અગાઉથી રજીસ્ટ્રેશન કરવુ ફરજિયાત છે. રજીસ્ટ્રેશન માટે ક્વિન્સ કેક વસંત પ્લોટ -૬, શનાળા રોડ , સ્ટે વેલ જીમની બાજુમાં, મોરબી મો. ૯૩૭૬૬ પર ૩૬૦ તથા ડૉ . પરાગભાઈ પારેખ જુના બસ સ્ટેન્ડ પાસે, મો . ૯૪૨૮૨ ૬૭૯૬૭ અને ઈન્ડીયન હેર સલુન બાપા સિતારામ ચોક , રવાપર રોડ, મો. ૯૩૩૯૯ ૯૯૨૫, તેમજ મે . ગણેશ સિમેન્ડ કું . જી.આઇ.ડી.સી. મેઇન રોડ, મો . ૯૨૨૮૮ ૯૭૩૭૨ તેમજ ફિઝિયોફીટ જીમ, શનાળા રોડ , મો. ૯૫૮૬૯ ૪૪૫૫૫ વધુમાં અરિહંત સુપર મોલ શોપ નં.૧-૨ , માધવ કોમ્પ્લેક્ષ , એસ્સાર પેટ્રોલ પંપ પાસે , ત્રાજપર ક્રોસ રોઢ , મો . ૯૮૨૫૦ ૨૪૫૩૨ અને આદિત્ય હોસ્પીટલ, ગોપાલ સોસાયટી , ગેંડા સર્કલ પાસે, મો. ૯૯૦૪૩ ૦૦૩૭૯ અને વન – અપ ટેલીકોમ, ઓમ શાંતિ શોપીંગ સેન્ટર , ડાયમંડ માર્કેટ સામે , રવાપર રોડ, મો ૯૦૯૦૫૮૮૮૮૮ અને સનરાઈઝ સ્ટેશનરી નીલકંઠ રેસિડેન્સી , કારીયા હનુમાની પાસે, નવલખી રોડ , મો . ૯૯૭૯૩ ૧૨૩૮૩ ખાતે સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!