Tuesday, November 19, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં કોરોના સંક્રમણનો ખતરો!એક યુવાન કોરોનાથી સંક્રમીત થયો

મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણનો ખતરો!એક યુવાન કોરોનાથી સંક્રમીત થયો

મોરબીમાં છેલ્લા ૫૦ દિવસથી કોરોના કેસ શૂન્ય હતા ત્યારે આટલા દિવસો પછી મોરબી ગ્રામ્ય વિસ્તારમાં ફરીથી કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે જેમાં મોરબી તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર ના રહેવાસી 26 વર્ષ ના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે અને દર્દીએ કોરોના રસી નો એક જ ડોઝ લીધેલ છે તેમજ દર્દીની મોરબી જીલ્લા બહારની ટ્રાવેલ હિસ્ટ્રી નથી એટલે કે તેઓને સંક્રમણ જિલ્લા બહારથી થયું નથી જેથી એ વાત નકારી શકાય એમ નથી કે મોરબીમાં કોરોના સંક્રમણ હજુ પણ એક્ટિવ મોડમાં છે. જોકે હાલમાં આ દર્દીને હોમ આઇસોલેટ કરીને સારવાર આપવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!