Thursday, November 28, 2024
HomeGujaratસરકારી કચેરીઓની જાહેર રાજાઓની તારીખ જાહેર

સરકારી કચેરીઓની જાહેર રાજાઓની તારીખ જાહેર

આમ સરકારે કર્મચારી સંગઠનોની માગણી સ્વીકારી છે. હવે આ રજા જાહેર કરાતા સરકારી કર્મચારીઓને સળંગ 11થી 15 નવેમ્બરની રજાનો લાભ મળી શકશે. જેના લીધે હવે એકી સાથે 4 દિવસની રજાનો લાભ મળી છે.જયારે તા.૧૩/૧૧/૨૦૨૩ના રોજ સોમવારે સરકારી કચેરીઓ ચાલુ રહેશે.

- Advertisement -
- Advertisement -

રાજ્ય સરકારે કેલેન્ડર વર્ષ, ૨૦૨૩ માટે જાહેર રજાઓ જાહેર કરવામાં આવી છે. તે મુજબ તા. ૧૧/૧૧/૨૦૨૩ના રોજ બીજા શનિવારની રજા, તા. ૧૨/૧૧/૨૦૨૩ના રોજ દિવાળી/રવિવારની રજા, તા. ૧૪/૧૧/૨૦૨૩, મંગળવારના રોજ વિક્રમ સંવંત નૂતન વર્ષ દિન નિમિત્તે રજા તથા તા. ૧૫/૧૧/૨૦૨૩ બુધવારના રોજ ભાઇબીજ નિમિત્તે જાહેર રજા આપવામાં આવશે. જ્યારે આ રજાઓ વચ્ચે તા.૧૩/૧૧/૨૦૨૩ના રોજ સોમવારે સરકારી કચેરીઓ ચાલુ રહેશે. દિવાળી પર્વમાં સરકારી અધિકારી/ કર્મચારીઓ તહેવારો માણી શકે તે હેતુસર તા. ૧૩/૧૧/૨૦૨૩, સોમવારના રોજ તમામ સરકારી કચેરીઓ (પંચાયત અને રાજય સરકારના બોર્ડ / કોર્પોરેશન સહિત) બંધ રહેશે. તેના બદલામાં તા. ૦૯/૧૨/૨૦૨૩ બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે. આ હુકમો ગુજરાત સરકારની બધી કચેરીઓને તથા રાજય સરકાર હસ્તકના બોર્ડ / કોર્પોરેશન તેમજ પંચાયત કર્મચારીઓને પણ લાગુ પડશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!