Monday, January 13, 2025
HomeGujaratહળવદમાં ટ્રેકટર ટ્રોલીને સાંકળે બાંધવાના દિવસો: મહાદેવનગર પાસેથી વધુ એક ટ્રોલીની ચોરીની...

હળવદમાં ટ્રેકટર ટ્રોલીને સાંકળે બાંધવાના દિવસો: મહાદેવનગર પાસેથી વધુ એક ટ્રોલીની ચોરીની ફરિયાદ નોંધાઈ.

હળવદના કણબીપરાથી રણજીતગઢ જતા રોડ ઉપર મહાદેવનગર પાસે રહેણાંક મકાનની બાજુમાંથી ટ્રેઈલરની ટ્રોલી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હવાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, હળવદના કણબીપરાથી રણજીતગઢ જતા રોડ ઉપર મહાદેવનગર પાસે રહેતા હરીલાલ છગનભાઈ પારેજીયાએ તેમની GJ.13.T.4385 નંબરની રૂ.૪૫,૦૦૦/- ની મતાની ટ્રોલી (ટ્રેઈલર) પોતાના રહેણાંક મકાનની પાછળના ભાગે ગત તા.૩૧/૧૨/૨૦૨૨ ના રોજ રાત્રીના આઠેક વાગ્યા આસપાસ પાર્ક કરેલ હતી. જેની કોઈ અજાણ્યા ચોરો ચોરી કરી લઇ ગયા હતા. જે અંગે હરીલાલ છગનભાઈ પારેજીયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઇ પોલીસે તપાસ હાથ ધરી જીજ્ઞેશભાઇ ભરતભાઇ ખેર ( રહે.મેરૂપર તા.હળવદ જી.મોરબી) તથા સચીનભાઇ બાબુભાઇ મેઘાણી (રહે.માનસર તા.હળવદ જી.મોરબી) નામના શખ્સની અટકાયત કરી હતી.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!